<p>તૌકતે વાવાઝોડા(Hurricane Taukte)માં સરકારની સહાયથી વંચિત ગીર સોમનાથના કોડીનારના સરપંચ એસોસિએશને મામલતદારને આવેદન આપી સહાય ચૂકવવાની માંગ કરી છે. સરપંચ એસોસિએશને આરોપ લગાવ્યો કે, વાવાઝોડા બાદ કરવામાં આવેલ સર્વે યોગ્ય રીતે થયો નથી. </p>
from gujarat https://ift.tt/3hAiWV1
via IFTTT
from gujarat https://ift.tt/3hAiWV1
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો