Coronavirus Cases LIVE: ગુજરાતના ૧૨ જિલ્લા, ૩ મહાનગરમાં એક પણ નવો કેસ ન નોંધાયો, માત્ર બે જિલ્લામાં 10થી વધુ કેસ
<p>ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્તી તરફ આગળ વધી રહી હોય તેમ કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેર પિક પર હતી ત્યારે રાજ્યમાં 14 હજાર જેટલા કેસ નોંધાતા હતા, જેની સંખ્યા હવે ઘટીને 90ની આસપાસ થઈ ગઈ છે.</p>
from india https://ift.tt/3jySwVc
from india https://ift.tt/3jySwVc
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો