<p>Corona Cases Update: દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા હતા. જ્યારે બે જિલ્લામાં જ ડબલ આંકડામાં કેસ નોંધાયા હતા.</p>
from gujarat https://ift.tt/3jCrFYl
via IFTTT
from gujarat https://ift.tt/3jCrFYl
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો