<p>દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી કેસની સંખ્યા ઘટીને 50ની આસપાસ જ નોંધાઈ રહી છે. કોરોના પીક પર હતો ત્યારે રાજ્યમાં દૈનિક 14 હજાર જેટલા કેસ નોંધાતા હતા.</p>
from india https://ift.tt/3hPB8J6
via IFTTT
from india https://ift.tt/3hPB8J6
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો