MLA કેસરિસિંહ સોલંકી દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રાજ્યમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?, જુઓ મહત્વના સમાચાર
<p>ખેડાના (kheda) માતર (maatar)ના MLA કેસરિસિંહ સોલંકી (kesarisinh solanki) દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પંચમહાલના શિવરાજપૂર પાસે દારૂ પાર્ટી ચાલતી હતી. રાજયમાં કોરોનાના (corona) નવા 84 કેસ નોંધાયા હતા. 18 જિલ્લાઓમાં એકપણ કેસ નહીં. કોરોનાની ત્રીજી લહેરને પોહચી વળવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ.</p>
from india https://ift.tt/2Tjptu9
via IFTTT
from india https://ift.tt/2Tjptu9
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો