<p>ગુજરાત શિક્ષક બોર્ડે લીધેલ ધોરણ દસના સાડા ત્રણ લાખથી વધુ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવાર આઠ વાગ્યે જાહેર થશે. પરિવાણ બોર્ડની વેબસાઈટ પર સવારે આઠ વાગ્યે ઓનલાઈન જાહેર થશે. 15 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષામાં ધોરણ 12 સાયંસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.</p> <p>ખાનગી રિપિટર તરીકે 15 હજાર 90 વિદ્યાર્થીઓ છે. આઈસોલેટેડ કેટેગરીમાં 52 હજાર 90 અને બાકીના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ રિપીટર છે. કુલ ત્રણ લાખ 78 હજાર 431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. આ પરીક્ષાનું પરિણામ ખુબ મહત્વનું છે. કારણ કે ધોરણ 10 પછીના ડિપ્લોમાં, આઈટીઆઈ અને ધોરણ 11માં આ પરિણામ બાદ ઘણા પ્રવેશ વધશે.</p>
from gujarat https://ift.tt/3B9ffMX
via IFTTT
from gujarat https://ift.tt/3B9ffMX
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો