<p>રાજ્યમાં (state) 24 કલાકમાં કોરોનાના (corona) 23 કેસ નોંધાયા. 21 દર્દીઓ (patients) સાજા થયા. 15 દિવસમાં એકપણ દર્દીનુ મોત નહીં. 3 દિવસના વિરામ બાદ વડોદરામાં (Vadodara) પડ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Vijay Rupani) પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસનો પલટવાર. અફઘાનિસ્તાનના (Afghanistan) કંદહાર (Kandahar) એરપોર્ટ પર 3 રોકેટ વડે હુમલો કરાયો.</p>
from world https://ift.tt/2Vh46ud
from world https://ift.tt/2Vh46ud
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો