મુખ્ય સામગ્રી પર જાઓ

Ayurvedic water: આયુર્વેદ મુજબ આ વાસણમાં ભરેલ પાણી પીવાથી થાય છે અદભૂત ફાયદા

Ayurvedic water:  શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે  શરીરમાંથી ટોક્સિકને બહાર કાઢવા માટે પાણી પીવું જરૂરી છે.  જેટલું પાણી પીવું જરૂરી છે તેટલો જ તેને સ્ટોર કરવાની રીત પણ મહત્વની છે.  આપ  ક્યાં કેન્ટેનરમાં પીવાનું પાણી ભરો છે. તેનું મટિરિયલ્સ અને આકાર પણ ખૂબ જ મહત્વ છે. આયુર્વેદ માટી કે તાંબાના વાસણમાં પાણી ભરવાની સલાહ આપે છે. કારણે કે માટીના વાસણમાં હવા જવાની જગ્યા રહે છે. જેનાથી પાણી કલાકો સુધી તાજુ અને ઠંડુ પણ રહે છે. આ પાણી પીવાથી ત્વચા અને એસિડિટી સંબંધિત સમસ્યાને પણ ઓછી કરી શકાય છે. ઉપરાંત  માટીના વાસણમાં પાણી ભરવાથી પાચન અગ્નિ તેજ થાય છે અને દોષોનું સંતુલન પણ બની રહે છે.

આપણે જે પણ ખાઇએ છીએ. જેમાંથી મોટાભાગનું ફૂડ શરીરમાં પહોંચતા એસેડિક થઇ જાય છે અને ટોક્સિન્સ પેદા કરે છે. માટીમાં પાકૃતિક અલ્કાલીન છે. જે એસેડિક ખાદ્ય પદાર્થ સાથે ઇન્ટરેક્ટ થાય છે અને પર્યોપ્ત PH સંતુલન બનાવી રાખે છે. તેથી જો આપને કોઇ એસિડિટી અને ગૈસ્ટ્રિક સમસ્યા હોય તો માટીના ઘડાનું પાણી પીવાનો જ આગ્રહ રાખો. ઉપરાંત માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાથી  પાચન અગ્ન તેજ થાય છે અને સ્વાસ્થ્ય જળવાય રહે છે.

આયુર્વેદ મુજબ તાંબાના વાસણમાં પણ પાણી સ્ટોર કરીને રાખવાના અનેક ફાયદા છે. તાંબાના વાસણનું પાણી પીવાથી વજન ઉતરવાની સાથે બીજા અનેકગણા ફાયદા થાય છે. પીવાના પાણીને સ્ટોર કરવા માટે માટીના વાસણ અને તાંબાનું વાસણ ઉત્તમ છે. કોપરના વાસણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે શરીરમાં કેન્સર જેવી બીમારી માટે કારણભૂત કણોને નષ્ટ કરે છે.  આયુર્વેદ મુજબ  માટીમાં પાકૃતિક અલ્કાલીન છે. જે એસેડિક ખાદ્ય પદાર્થ સાથે ઇન્ટરેક્ટ થાય છે અને પર્યોપ્ત PH સંતુલન બનાવી રાખે છે. તેથી જો આપને કોઇ એસિડિટી અને ગૈસ્ટ્રિક સમસ્યા હોય તો માટીના ઘડાનું પાણી પીવાનો જ આગ્રહ રાખો. ઉપરાંત માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાથી  પાચન અગ્ન તેજ થાય છે અને સ્વાસ્થ્ય જળવાય રહે છે.

from india https://ift.tt/3AKtnvR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...