<p>રાજ્યમાં શ્રવણ શરૂ થયો છતાં હજુ વરસાદ (rains) ના આવતા ખેડૂતો (Farmers) ચિંતાતુર બન્યા છે. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી તો શરૂ કરી પરંતુ બાદમાં વરસાદ ખેંચાતા પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઇ રહી છે. મગફળી, કપાસ જેવા પાકને પાણી ન મળતા પાક સુકાઈ રહ્યા છે. </p>
from gujarat https://ift.tt/3CH9fg0
via IFTTT
from gujarat https://ift.tt/3CH9fg0
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો