મુખ્ય સામગ્રી પર જાઓ

ભાવનગરઃ કારચાલકે દર્શનાર્થીઓ પર ચડાવી દીધી કાર, બે બાળકોનાં કરૂણ મોત, ભાગી રહેલા ડ્રાઈવરને લોકોએ પીછો કરીને પકડ્યો

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં બનેલી એક ગમખ્વાર ઘટનામાં દર્શનાર્તીઓ પર કાર ફરી વળતાં બે બાળકોનાં મોત નિપજ્યાં છે. સિહોરના ટાણા ગામે અકસ્માતમાં બે માસૂમનાં મોત થતાં લોકોમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત કરીને ભાગી રહહેલા કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો.

આજે શીતળા સાતમ હોવાથી ટાણા ગામે સાતમના પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શ કરવા ઉમટ્યાં હતાં. આ દર્શનાર્થીઓ પર બેફમા કાર ચલાવનારની  કાર ફરી વળી હતી. તેના કારણે બે માસૂમનાં મોત નિપજ્યાં હતાં અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં તૃપ્તિબેન હસમુખભાઈ બારૈયા (ઉ.વ. 10) તથા દિવ્યેશ વિજયભાઈ બારૈયા (ઉ.વ  5)નાં મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત એકતાબેન (ઉ.વ. 17) તથા લલિતાબેન ઉ.વ. 32) સહિત ચાર દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત થયાં હતાં.
અજાણ્યા ફોરવ્હીલ ચાલકે દર્શનાર્થીઓને અડફેટે લઇ અકસ્માત સર્જજ્યા પછી ફરાર થઈ ગયો હતો. દર્શનાર્થીઓને ઈજા પહોંચાડી ફરાર કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો. આ ઘટનાના ઇજાગસ્તોને સિહોર સરકારી દવાખાને લવાયા છે. આ દુર્ઘટનાના કારણે શીતળા સાતમનો તહેવાર માતમમાં ફેરવાયો છે.

from gujarat https://ift.tt/3BmUQEw
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...