<p>આજે જન્માષ્ટમી (Janmashtami) નિમિત્તે દેશભરના કૃષ્ણ મંદિરોમાં (Krishna temples) તૈયારીઓ પૂર્ણ થઈ છે. ત્યારે કાન્હાને વધાવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરોને સજાવવામાં આવ્યા છે. ભગવાનની મહાઆરતી અને વિવિધ આયોજનો કરાયા છે. (Dwarka) દ્વારકા, શામળાજી, (Shamlaji) ડાકોરમાં (Dakor) અનેરો આનંદ જોવા મળ્યો છે.</p>
from india https://ift.tt/3BnMDjo
from india https://ift.tt/3BnMDjo
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો