<p>પાટણ પાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નગરસેવક પીવાના પાણીની સમસ્યા માટે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસ્યા હતા. જ્યાં નવા કનેક્શન માટે બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.</p>
from gujarat https://ift.tt/3yyEQ0X
via IFTTT
from gujarat https://ift.tt/3yyEQ0X
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો