<p>વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર હિટ એંડ રનની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. કંડારી ગામના પાટિયા પાસે કારની ટક્કરે બે લોકોના મોત થયા છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે. બંને મૃતક ભરુચના રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે.</p>
from gujarat https://ift.tt/3kfXyVb
via IFTTT
from gujarat https://ift.tt/3kfXyVb
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો