<p>હોલમાર્કિંગ યુનિક આઇડી નંબર (hallmarking unique ID number) મામલે ગુજરાત જ્વેલર્સ અસોસિયેશને વિરોધ કર્યો હતો. આ સમસ્યાને હલ કરવા માટે (Union Minister) કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) વિવિધ જ્વેલરી સંગઠનો સાથે બેઠક કરી હતી. આ વર્ચુયલ બેઠકમાં ટેસ્ટિંગ માટે જતી જ્વેલરીને કટ નહીં કરવા માટે બાંહેધરી અપાઈ છે. </p>
from gujarat https://ift.tt/3sY1AW5
from gujarat https://ift.tt/3sY1AW5
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો