<p>શિક્ષકદિન પહેલા તમામ શિક્ષકોને રસી આપી દેવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તાકિદ કરી છે. પાંચ સપ્ટેમ્બર પહેલા તમામ શિક્ષકોને વેક્સિનથી સુરક્ષિત કરવા માટે શાળા કોલેજમાં રસીકરણ કેમ્પનું આયોજન કરાશે.</p>
from gujarat https://ift.tt/2XSizh7
via IFTTT
from gujarat https://ift.tt/2XSizh7
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો