સંસ્કૃત ભાષાના વિસ્તાર માટે શાળા-કોલેજોમાં સંસ્કૃત સપ્તાહ ઉજવાશે, સરકારી-ખાનગી કોલેજો તથા શાળાઓમાં અપાઈ સૂચના
<p>સંસ્કૃત ભાષાના (Sanskrit language) વિસ્તાર માટે શાળા અને કોલેજોમાં (schools and colleges) સંસ્કૃત સપ્તાહ (Sanskrit week) ઉજવવામાં (celebrated) આવશે. 19થી 25 ઓગષ્ટ સુધી સંસ્કૃત સપ્તાહ ઉજવવામાં આવશે. આ માટે તમામ સરકારી અને ખાનગી કોલેજો તથા શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓએ પત્ર લખી સંસ્કૃત સપ્તાહ ઉજવવા માટે સૂચના અપાઈ છે. </p>
from india https://ift.tt/3iI2bI2
via IFTTT
from india https://ift.tt/3iI2bI2
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો