<p>પેટ્રોલિયમ અને ડિલર એસોસિએશને કમિશન વધારાની માંગને લઈને ખરીદી બંધ કરવાની ચીમકી આપી છે. પેટ્રોલ પંપ સંચાલકોએ કહ્યું કે, જો કમિશન વધારાની માંગ નહીં સ્વીકારે તો 12 ઓગસ્ટથી પેટ્રોલ ડિઝલની ખરીદી બંધ કરી દેવાશે.</p>
from gujarat https://ift.tt/3Avzc0q
via IFTTT
from gujarat https://ift.tt/3Avzc0q
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો