<p>ભરુચની ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પત્નીની પતિએ ઈન્જેક્શન આપીને હત્યા કરી છે. પતિએ સાઈનાઈટનું ઈન્જેક્શન આપીને હત્યા કરી નાંખી છે. આ બન્નેએ આઠ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.</p>
from gujarat https://ift.tt/3fEZ5CY
via IFTTT
from gujarat https://ift.tt/3fEZ5CY
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો