<p>કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે સતત ત્રીજા દિવસે નવો રેકોર્ડ સર્જયો છે. રાજ્યમાં દરરોજ 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હોવાનું સીએમએ પણ કહ્યું છે. કુલ રસીકરણનો આંક ત્રણ કરોડ 61 લાખને પાર કરી ગયો છે.</p>
from gujarat https://ift.tt/3fH9caq
via IFTTT
from gujarat https://ift.tt/3fH9caq
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો