<p>તાપીના સોનગઢ તાલુકાનાં પ્રયોજના વહીવટદાર સામે આરોપ લાગ્યા છે. અમિત ચાવડા અને કોંગ્રેસના નિઝરના ધારાસભ્યે આરોપ લગાવ્યા છે. પ્રયોજના વહીવટદાર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તો સાથે જ માહિતી અધિકાર મુજબ માહિતી ન અપાતાં હોવાનો પણ આરોપ લાગ્યો છે. </p>
from gujarat https://ift.tt/3y7fO8p
via IFTTT
from gujarat https://ift.tt/3y7fO8p
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો