મુખ્ય સામગ્રી પર જાઓ

ભાજપના સાંસદ પરબત પટેલની કથિત અશ્લિલ ક્લીપ વાયરલ કેસમાં બે આરોપીની અટકાયત

બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત અશ્લિલ ક્લીપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પરબત પટેલનો દાવો છે કે તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વીડિયો બનાવવામાં આવ્યા છે. તો પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે.

અશ્લિલ વીડિયો ક્લીપના નામે ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મધાભાઈ પટેલ અને મુકેશ રાજપૂત નામના બે શખ્સોની અટકાયત કરી FSLની મદદથી બંને શખ્સોના માબાઈલ ડિટેલ્સ તપાસ ચાલી રહી છે.

ભાજપના નેતા પરબતભાઈ પટેલની કથિત સેક્સ ટેપ મુદ્દે ગુજરાત સરકારે શું કરી સ્પષ્ટતા?

ગુજરાત ભાજપના ટોચના નેતાના કથિત સેકસ વીડિયો મુદ્દે આજે રૂપાણી સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,  પરબતભાઈ જાહેર જીવનના એક પ્રમાણિક, નિષ્ઠાવાન આગેવાન છે. શુદ્ધ ચરિત્રવાળા આગેવાન છે. વ્યક્તિગત મારો-અમારો 40-45 વર્ષનો નાતો રહ્યો છે. બ્લેકમેલ કરનારા તત્વએ આ રીતે ષડયંત્ર ગોઠવેલું છે. એના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે. એની ધરપકડ પણ થઈ છે.

અગાઉ 15 ઓગસ્ટે જાહેર કરવાની ચીમકી આમ આદમી પાર્ટીના કાર્યકર મઘાભાઈ પટેલે ઉચ્ચારી હતી.  તેના કારણે રાજકીય ઉત્તેજનાનો ફેલાઇ ગઈ હતી.  અગાઉ એક તસવીર વાયરલ થઈ છે જેમાં યુવતીને આલિંગનમાં લેનારી વ્યક્તિ સાંસદ પરબત પટેલ હોવાનો દાવો કરાઈ રહ્યો હતો.

યુવતી સાથેની સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીર મુદ્દે સાંસદ પરબત પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો નથી અને આ તસવીર મારી નથી. મે મારી જીંદગીમાં કોઈની સાથે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી. તેમણે જણાવ્યું કે, 2016થી આ અંગે મારી પાસે આવીને પૈસા માંગીને મને બ્લેકમેલ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે પણ મેં કશું ખોટું કર્યું જ નથી તેથી બ્લેકમેઈલિંગને તાબે થવાનો સવાલ જ નથી.

શનિનારે ડીસાના એલિવેટેડ બ્રિજના ઉદઘાટન પ્રસંગે પરબત પટેલે પોતે પ્રામાણિક હોવાનું જણાવીને કહ્યું કે, મીડિયાના માધ્યમથી મારું નામ આપ્યું એટલે હું સ્પષ્ટતા કરું છું પણ મેં કદી કશું ખોટું કર્યું નથી. તેમણે કહ્યું કે, જે ભાઈને 15  ઓગસ્ટે વિડીયો વાયરલ કરવો છે, તેને કરવા દો. મેં વાયરલ ફોટા જોયા નથી. આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરીશ.

આમ આદમી પાર્ટીના કાર્યકર મઘા પટેલે થોડા દિવસો અગાઉ ભાજપના ટોચના નેતાનો સેક્સ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલે એક તસવીર ફેસબુક પર મુકી હતી. મઘા પટેલે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મીનીટનો છે. જે પૈકીનું 1 મિનિટનું કટીંગ 15 ઓગસ્ટે 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.  નેતાજી  પાલનપુર સર્કીટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા, ધન્યવાદ નેતા.  બનાસકાંઠાના ભાજપ સાંસદ પરબત પટેલે મીડિયાને જણાવ્યું કહ્યું કે, 'મેં ફોટા જોયા નથી, મીડિયાના માધ્યમથી મેં જોયું કે, અમારા ભાઈ મગાભાઈ કહ્યું છે કે, 15મીએ હું વિડીયો વાયરલ કરીશ. મારી જાત કેવી છે તેની મને ખબર છે, મે મારી લાઈફમાં કોઈની જોડે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી.

from gujarat https://ift.tt/3savDJY
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...