<p>આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. મહાદેવનું પૂજન અર્ચન માટે રાજ્યભરના શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદ ગુંજવા લાગ્યા છે. સોમનાથમાં એસઓપી પ્રમાણે ભક્તોને દર્શન કરવા દેવાશે. </p>
from gujarat https://ift.tt/3jB6KmN
via IFTTT
from gujarat https://ift.tt/3jB6KmN
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો