મુખ્ય સામગ્રી પર જાઓ

મોદી સરકારે બે વર્ષથી વધુ વયનાં બાળકો માટેની કોરોના રસી અંગે કરી બહુ મોટી જાહેરાત, જાણો માંડવિયાએ શું કહ્યું ?

અંકલેશ્વરઃ કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુદ્દે બહુ મોટી જાહેરાત કરી છે કે, નાનાં બાળકો માટેની કોરોના વેક્સીન પણ જલ્દી બજારમાં આવશે. કેંદ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે, દેશમાં 2 વર્ષથી વધુ વયના બાળકોને વેક્સીન અપાય તે માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે.  તેમણે જણાવ્યું કે, બાળકોને અપાનારી કોરોનાની વેક્સીનના અભ્યાસ માટે ભારત બાયોટેકને મંજૂરી અપાઈ છે. અને ભારત બાયોટેક દ્વારા આ અંગે અભ્યાસ શૂ કરી દેવાયો છે.

મનુસુખ માંડવિયાએ દાવો કર્યો કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવા કેંદ્રના આરોગ્ય મંત્રાલયે પૂરી તૈયારી કરી લીધી છે.  મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે,  કોરોનાની ત્રીજી લહેરને રોકવા કેંદ્રના આરોગ્ય મંત્રાલયે 20 હજાર કરોડના પેકેજને મંજૂરી આપી દીધી છે અને આ 20 હાર કરોડના પેકેજની 50 ટકા રકમ એટલે કે 10 હજાર કરોડની રકમ પણ રાજ્ય સરકારોને પહોંચાડી દીધી છે.

આ પહેલાં કેન્જ્ર સરકારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા અને હવે  ત્રીજી લહેરમાં બાળકોને કોરોના સૌથી વધુ અસર કરશે તેવી સંભાવનાઓના કારણે બાળકોની રસી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. માંડવિયાએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે,  બાળકો માટે રસી તૈયાર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.  બાળકોને કોરોના થયા બાદ તેના લક્ષણો લાંબા સમય સુધી ના દેખાયાનું પણ ઘણાં કેસમાં દેખાયું હતું. જેના લીધે  બાળકોમાં કોરોના ખભર ના પડે એ રીતે ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને વેક્સીન માટે માંગ ઉઠી રહી છે.

આ અંગે સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 12થી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસી આપવાની શરૂઆત એક-બે મહિનામાં કરવામાં આવી શકે છે. ઈમ્યુનાઈઝશન પર કામ કરી રહેલા નેશનલ ટેક્નિકલ એડ્વાઈઝરી ગ્રુપ (NTAGI)ના વડા ડૉ. એનકે અરોરાએ જણાવ્યું છે કે, ઝાયડસ કેડિલાનું રસી માટેના ટ્રાયલ લગભગ પૂરું થઈ ગયું છે. એક-બે મહિનામાં 12-18 વર્ષના બાળકોને રસી આપવાની શરુઆત તંત્ર દ્વારા કરવામાં આવી શકે છે.હાલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકો જ રસી લેવા માટે સક્ષમ ગણવામાં આવ્યા છે

from india https://ift.tt/3jnt2tq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...