<p>વિદેશી પક્ષીઓના ઘર સમાન વઢવાણા તળાવ (Wadhwana Lake) અને થોળ તળાવનો (Thol Lake) રામસર સાઇટમાં (Ramsar site) સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલયે દેશની 4 સાઇટનો રામસર યાદીમાં સમાવેશ કર્યો છે. રામસર સચિવાલયમાંથી ટ્વીટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. </p>
from gujarat https://ift.tt/3CLQWqa
via IFTTT
from gujarat https://ift.tt/3CLQWqa
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો