<p>રાજ્યમાં વરસાદના અભાવના વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં કુલ 75 લાખ 73 હજાર 106 હેક્ટરમાં 88.52 ટકા ખરીફ પાકનું વાવેતર થયું છે. 19 લાખ 567 હેક્ટરમાં 112.12 ટકા મગફળીનું વાવેતર થયું છે. </p>
from gujarat https://ift.tt/3s97pzy
via IFTTT
from gujarat https://ift.tt/3s97pzy
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો