<p>અમરેલી(Amreli) જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. એવામાં લીલીયામાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો રાજુલા, સાવરકુંડલા,અને બગસરામાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.</p>
from gujarat https://ift.tt/2Wh7wx9
via IFTTT
from gujarat https://ift.tt/2Wh7wx9
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો