<p>ભારતમાં કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને વેક્સિન લેવા માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.ભારતમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો રહેતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p>
from india https://ift.tt/3lNPb5D
via IFTTT
from india https://ift.tt/3lNPb5D
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો