<p>રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબોની તમામ માંગણી સ્વીકારતા હડતાળ સમેટાઈ છે. રાજ્ય સરકારે તબીબોની માંગ અંગેનો GR બહાર પાડ્યો છે. વર્ષ 2021ની બેંચ માટે એક વર્ષના બોન્ડની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.</p>
from gujarat https://ift.tt/37CJi2X
via IFTTT
from gujarat https://ift.tt/37CJi2X
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો