<p>એક તરફ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (nitin patel) સિંચાઇ માટે પાણી ન હોવાની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ કૃષિ મંત્રી આર.સી.ફળદુ (r.c.faldu) ખેડૂતોને (farmer) પાણી આપાયાની વાત જણાવી રહ્યા છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે,, તમામ આયોજન કરીને સિંચાઇ માટે પાણી અપાયું છે. વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત છે. પરંતુ પાણી માટે સગવડ ઊભી કરાઇ છે. </p>
from gujarat https://ift.tt/2UiTJFO
via IFTTT
from gujarat https://ift.tt/2UiTJFO
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો