<p>આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં સિંચાઇના પાણી અંગે ચર્ચા કરાશે. તો સાથે જ ધોરણ-6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા થશે. </p>
from gujarat https://ift.tt/2W2I92x
via IFTTT
from gujarat https://ift.tt/2W2I92x
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો