મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત સરકારના હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા હાઈકોર્ટનો આદેશ, જાણો કોને ક્યા ફાયદા થશે ?

અમદાવાદઃ ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં  સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતાં હજારો કર્મચારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો છે. આ રોજમદાર કર્મચારીઓને રાહત આપતો એક મોટો ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે વર્ષોથી હંગામી ધોરણે સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા ઘણા કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપવા આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. સાથે સાથે લીવ એંકેશમેન્ટનો લાભ આપવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ કર્મચારીઓને એલ.ટી.સી.  એચ.આર.એ. , ટી.એ. અને ડી.એ. નો લાભ પણ આપવાનો રહેશે.

ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડ અને અન્ય અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હજારો રોજમદાર કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી મોટો ફાયદો થશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરી અને અન્ય લાભોથી વંચિત રાખીને રાજ્ય સરકાર હજારો કર્મચારીઓ આ પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કોઈ પણ કામદાર પેન્શન તેમજ ગ્રેરયુઈટી સહિતનાં લાભો મેળવવા હક્કદાર ગણાય. ભાવનગરની સર ટી. હોસ્પિટલના નિર્મળાબેન નાનાલાલના કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નિર્મળાબેન 1980થી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. જેમને સર ટી. હોસ્પિટલે કોઈપણ પ્રકારની લેખિત જાણ કર્યા સિવાય 1994માં નોકરીમાંથી બરતરફ કરેલા. જે દરમિયાન 2004માં કામદાર વય નિવૃત્તના કારણે નિવૃત્ત થયેલાં. ત્યાર બાદ નિર્મળાબેન વતી શ્રમિક સંધે, નિવૃત્તિના લાભો માટે ગુજરાત હાઈકોટર્માં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશનથી દાદ માંગી હતી.

હાઈકોર્ટે કામદારની તરફેણમાં ઓર્ડર કરતાં જણાવેલ કે ગુજરાત સરકારનાં 17-10-1988ના ઠરાવ પ્રમાણે કોઈપણ રોજમદાર 10વર્ષ કામ કરે ત્યારે તે કામદાર કાયમી નોકરી કરતાં કર્મી.ને બરાબર તમામ લાભો મેળવવા હક્કદાર છે. નિર્મળાબેનને પણ  ગુજરાત હાઈકોટર્ના ઓર્ડર પ્રમાણે પેન્શન તેમજ ગ્રેચ્યુઈટી ચુકવવાનું ઠરાવેલ છે.
કોઈપણ રોજમદાર 10 વર્ષ કામ કરે ત્યારે તે કામદાર કાયમી નોકરી કરતાં કર્મચારીની જેમજ તમામ મળવાપાત્ર લાભોના હક્કદાર ગણાય તેવો ઓર્ડર ગુજરાત હાઈકોર્ટે છેક 2014માં આપ્યો હતો.

from gujarat https://ift.tt/3zmVQaW
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R