<p>ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પાટણના રાધનપુરમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય કારોબારીની સભામાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. આ સભામાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા નથી આ સાથે સોશિયલ ડિસ્ટસિંગના નિયમોના પણ ધજાગરા ઉડ્યા છે.</p>
from gujarat https://ift.tt/2VCZZJ5
via IFTTT
from gujarat https://ift.tt/2VCZZJ5
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો