<p>અમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે. ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા સાઈડની ઝૂંપડપટ્ટીમાં રહેતા આઠ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા છે. </p>
from gujarat https://ift.tt/3lKOdHu
via IFTTT
from gujarat https://ift.tt/3lKOdHu
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો