<p>પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Vijay Rupani) નેતૃત્વમાં ચૂંટણી (elections) લડવાનું નિવેદન આપ્યું છે. જે મામલે જનતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપ સરકાર હેઠળ ગુજરાતની પ્રગતિ થઈ છે. તેવું જનતાં જણાવી રહી છે. </p>
from gujarat https://ift.tt/37IcPYW
via IFTTT
from gujarat https://ift.tt/37IcPYW
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો