<p>દ્વારકાના (dwarka) ગ્રામ્ય વિસ્તારના ધિનકી ગામે (dhinki village) કસ્તુરબા ગાંધી (kasturba gandhi) બાલિકા વિદ્યાલયની નવી ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થિનીઓ માટે રહેવા અને ભણવા માટેની તમામ વ્યવસ્થા ઊભી કરાઇ હતી. 75 કન્યાઓએ અહીં પ્રવેશ મેળવ્યો છે. </p>
from gujarat https://ift.tt/37K7114
via IFTTT
from gujarat https://ift.tt/37K7114
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો