<p>દક્ષિણ ગુજરાતમાં (heavy rains) ભારે વરસાદની આગાહી કરાઇ છે. (Meteorological Department) હવામાન વિભાગે જણાવ્યુ છે કે,, છત્તીસગઢમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ 21 ઓગષ્ટે રાજસ્થાન તરફ મુવ કરશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. </p>
from gujarat https://ift.tt/380PWQG
via IFTTT
from gujarat https://ift.tt/380PWQG
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો