<p>વલસાડ જિલ્લામાં પણ દિવસભર ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયાના ધરમપુર તાલુકામાં શનિવારે સવારે બે કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.આ સાથે સાંજે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વિઝીબિલીટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. </p>
from gujarat https://ift.tt/3sAGm0m
via IFTTT
from gujarat https://ift.tt/3sAGm0m
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો