<p>રસીકરણ ક્ષેત્રમાં ભારતે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં હવે એક દિવસમાં કોરોનાની વેક્સિનેશનની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં એક દિવસમાં એક કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.</p>
from gujarat https://ift.tt/3DojN4a
via IFTTT
from gujarat https://ift.tt/3DojN4a
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો