<p>ખેડાના માતર લિંબાસી પેટ્રોલ પમ્પ પર થયેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે કર્મચારી અને બે શખ્શો લાકડી વડે માર મારી રહ્યા છે. આ હુમલો પેટ્રોલ પુરાવાની બાબતે થયો હોવાનું સામે આવ્યું છે. </p>
from gujarat https://ift.tt/3jQYM9h
via IFTTT
from gujarat https://ift.tt/3jQYM9h
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો