જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ, CM રૂપાણીએ કહ્યુ- કૃષિ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે
<p>આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે. રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજ્યરૂપાણીએ કહ્યું કે, 75માં વર્ષેને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજથી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.</p>
from gujarat https://ift.tt/3COYt7C
from gujarat https://ift.tt/3COYt7C
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો