<p>ગુજરાતમાં ભારે વરસાદને પગલે 20 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 15 ટીમ સૌરાષ્ટ્ર્રમાં તૈનાત છે. ગાંધીનગર , વડોદરા માં 1-1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાંથી પણ અન્ય NDRFની ટીમ ગુજરાત આવી છે. </p>
from gujarat https://ift.tt/3kbzQuH
from gujarat https://ift.tt/3kbzQuH
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો