મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના દરિયામાંથી પકડાયું 250 કરોડનું ડ્રગ્સ, ક્યા દેશના 7 માછીમાર ડ્રગ્સ ઘૂસાડવા મથતા હતા ને પકડાઈ ગયા ?

અમદાવાદઃ ગુજરાતના મધદરીયેથી રૂપિયા 250 કરોડનું હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરીને ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) દ્વારા 50  કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે.
આંતરાષ્ટ્રીય બજારમાં 50 કિલો હેરોઈનના કિંમત 250 કરોડ રૂપિયા છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ ઝડપેલા હેરોઈનની પાકિસ્તાનના કરાચી ખાતેથી ગુજરાતમાં ડિલિવરી થવાની હતી.આ અગાઉ ડિઆરઈ દ્વારા 3500 કરોડનુ હેરોઈન મુન્દ્રા પોર્ટથી ઝડપી પાડવામાં આવ્યુ હતુ. શનિવારે ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં એટીએસએ 7 ઈરાની નાગરીકની ઘરપકડ કરી છે. આ માછીમાર ફિશિંગ બોટમાં હેરોઈનની હેરાફેરી કરતા હતા.

સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને ભારતીય કોસ્ટગાર્ડના જોઈન્ટ સર્ચ ઓપરેશનમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમે ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે.

પાંચ દિવસ પહેલા મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ આવતુ હોવાની બાતમી મળી હતી. મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે બે કન્ટેનર રોકીને તપાસ કરાઈ હતી. આખરે બંને કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો હોવાનુ સામે આવ્યુ હતું. મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો હતો. કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ગુજરાતના મઘદરિયેથી આજે 2800 કિલો હેરોઈનના ઝડપી પાડ્યાં બાદ 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડીને આગળની તપાસ હાથ ધરી છે. આ હેરોઇનની કિંમત 8500 કરોડ હોવાનું  સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આંતરરાષ્ટ્રીય  બજારમાં 50 કિલો હેરોઈનના કિંમત 250 કરોડ રૂપિયા છે.પાંચ દિવસ પહેલા મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ આવતુ હોવાની બાતમી મળી હતી.આ કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું

from gujarat https://ift.tt/3zqZYWy

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...