ફટાફટ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં ઉજવણી, ભાજપ 7 ઓક્ટોબર સુધી કરશે કાર્યક્રમ
<p>સુરતના લીંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીના શ્વાસનળીમાં દવા ફસાઈ જતા મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) જન્મદિન (birthday celebrations) નિમિત્તે દેશભરમાં ઉજવણી. વૃક્ષા રોપણનો કાર્યક્રમ હાથ ધરાયો, દોઢ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપવાનો લક્ષ્યાંક. ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બે દિવસ ગુજરાતની મુલાકાતે. </p>
from india https://ift.tt/3kiuCxe
from india https://ift.tt/3kiuCxe
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો