મુખ્ય સામગ્રી પર જાઓ

Amreli : પુત્ર પ્રાપ્તિની કામના માટે આશ્રમમાં ગયેલી પરણીતા પર વિધિના બહાને મહંતે પરાણે માણ્યું શરીરસુખને પછી....

અમરેલીઃ સાવરકુંડલાના દાઘીયા ગામના કબીર આશ્રમના મહંતે પુત્ર પ્રાપ્તિના બહાને પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની પરણીતાએ બળાત્કારના આરોપ સાથે કબીર આશ્રમના ગુરુ અમરદાસ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,અમે 18-7-2021ના રોજ મારા સાસુ સાથે આશ્રમ ગયા હતા. તેમજ આખો દિવસ આશ્રમમાં ભક્તિ અને સેવા-પૂજા કરી હતી. ત્યારે ગુરૂ અમરદાસ સાહેબને મળેલ, ત્યારે ગુરૂ અમરદાસે મને કહેલ કે રાત્રીના બારેક વાગ્યે તુ આશ્રમ કમ્પાઇન્ડની બાજુમાં આવેલા ઝાડ પાસે આવજે ત્યાં હુ વિધિ કરીને તને પરવાનો આપીશ. તેમજ પરણીતાને એકલી આવવા કહ્યું હતું. જેથી તેમના આદેશ મુજબ હું રાત્રીના આશરે સવાર બારેક વાગ્યે અમરદાસ સાહબેએ જણાવેલ જગ્યાએ પપહોંચેલ ત્યાં ખૂબ જ અંધારુ હતું. ત્યાં અમરદાસ સાહેબે મને પરવાનો આપેલ અને બાદ એક સફરજ આપેલ અને મને ખાઈ જવા કહેતા મેં તે સફરજન ખાતા હું અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ ત્યારે આ અમરદાસ સાહેબે મારા અડધા કપડા ઉતારી મારી સાથે દુષ્કર્મ કરેલ હતું અને હું અર્ધબેભાન અવસ્થામાં હતી, પરંતુ મારી સાથે આ અમરદાસ સાહેબ દુષ્કર્મ આચરતા હોય તેઓ અહેસાસ થતો હતો, પરંતુ હું અર્ધબેભાન હોય કોઈ પ્રતિકાર કરી શકેલ નહીં અને હું આશરે રાત્રીના દોઢેક વાગ્યે સ્વસ્થ અવસ્થામાં આવતા હું ત્યાંથી અમારા ઉતારાવાળા હોલમાં જતી રહેલી હતી. બાદમાં તે પણ જતા રહેલ હતા. મારા પરિવારના સભ્યોને તેમને ખૂબ માનતા હોવાથી મેં કાંઈ કહેલ નહીં.

ગત તા.19/07/2021 ના રોજ  બનેલ ઘટનાને લઈને પરણીતાએ સાવરકુંડલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ગુરુ પૂર્ણિમાના પ્રસંગે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ આશ્રમમાં સાસુ સાથે આવેલ પરણીતાને વિધિના નામે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાને વિધિના નામે સફરજન ખવડાવ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાના પતિના ફેસબુક આઇડીમાં " મારી ભૂલ છે બને તો મને માફ કરજો, મમ્મી-પપાને ન કહેતા"નો મસેજ કર્યો હતો. બાદમાં મહંત સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી બે મહિના પહેલા મારા સાસુએ મને કહેલ કે આપણામાં ઘરમાં દીકરીઓ છે અને દીકરા માટે ગુરુ અમરદાસ સાહેબ ગુરુપૂર્ણિમાના દિવસે કપુરનુ પાન, ડ્રાઇફ્રુટ અને પૂજામાં મકેલ ફળનો પરવાનો બનાવીને આપે છે.  જેનાથી સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થાય છે. જેથી ગુરુ પૂર્ણિમાના મહાસંત્સંગમાં આપણે દાધીયા મુકામે ગુરુના કબીર આશ્રમે જવાનું છે. તેમ વાત કરી હતી.

from gujarat https://ift.tt/3ujDhTr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R