<p>અમરેલીઃ લાઠીમાં બેઠલા પુલ પરથી ગાગડીયા નદીના પાણી ફરી વળ્યાં છે. ગાગડીયા નદી પર પાણી હોવા છતાં અહીંથી પસાર થતી વખતે એક ટુવ્હિલ ચાલક પાણીમાં ફસાયો. પાણીનો પ્રવાહ તેજ હોવાથી ગાડી પાણીમાં લાગી હતી વહેવા. સ્થાનિક વ્યક્તિએ પાણીમાં જઇ વૃદ્ધ તેમજ ટુવહીલને પાણીમાંથી બહાર કાઢી. મહામહેનતે પાણીમાંથી બહાર બચી નીકળ્યા. નદીના પાણીમાંથી પસાર થવું સાબિત થઈ શકે છે જોખમી.</p>
from gujarat https://ift.tt/2Y10Wwl
from gujarat https://ift.tt/2Y10Wwl
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો