Bharat Bandh LIVE: કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોઓ આપેલા બંધની અસર, મુંબઇ અમદાવાદ હાઇવે પર જામ, દિલ્લી બોર્ડર પર સુરક્ષામાં વઘારો
<p>Bharat Bandh LIVE: ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્લીના અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન ચાલુ છે. જો કે સ્થિતિ કાબૂમાં છે.હાઇવે પર કિલોમીટરો સુધી લાંબો જામ છે.પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હાઇવે પર વાહન વ્યવહાર રોકી દીધો છે. હજારો યાત્રીઓ હાઇવે પર ફસાઇ ગયા છે. નવી મુંબઇ જનાર લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.</p>
from india https://ift.tt/3kJ8T1F
from india https://ift.tt/3kJ8T1F
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો