મુખ્ય સામગ્રી પર જાઓ

રસી, માસ્કનો વિરોધ કરનાર મહિલાનું કોરોનાથી થયું મોત, ખુદ ‘ફ્રી થિંકર’ હોવાનો કર્યો હતો દાવો

રસી વિરોધી વલણ ધરાવતી અને માસ્ક પર બડાઈ મારતી મહિલા કોવિડ -19 ચેપને કારણે મૃત્યુ પામી છે. કેલિફોર્નિયાના રહેવાસી ક્રિસ્ટન લોરી સોશિયલ મીડિયા પર રસી વિરોધી સૂત્રો અને તસવીરો શેર કરવા માટે જાણીતી હતી. ફેસબુક પર તેમણે 'મુક્ત વિચારક (ફ્રી થિંકર)' હોવાનો દાવો કર્યો હતો. તેમના 'અનપેક્ષિત' મૃત્યુથી રસી વિરોધી સમુદાયને આઘાત લાગ્યો છે. રસી વિરોભી અભિયાનમાં આગળ રહેનાર 40 વર્ષીય મહિલા ચાર બાળકો પાછળ છોડી ગઈ છે.

મહિલા એન્ટી વેક્સીન અને માસ્ક કોવિડ -19 થી મૃત્યુ પામી

મૃત્યુ પછી GoFundMe નામનું પેજ મહિલાના અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવવા માટે બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 15 હજાર 150થી વધુ ડોલર એકત્રિત કરવામાં આવ્યા છે. પેજ નિર્માતાએ નોંધ્યું હતું કે અંતિમ સંસ્કાર માટે એકત્રિત વધારાના નાણાં તેના બાળકોના બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આયોજક જેનેટ વલ્લોટને લોરીના મૃત્યુને "અચાનક અને અનપેક્ષિત" ગણાવ્યું. તેમણે લખ્યું, "તેમના મૃત્યુએ આપણા જીવનમાં એક વિશાળ ખોટ છોડી છે અને તે ક્યારેય ભૂલી શકાશે નહીં. જો તમે તેના અંતિમ સંસ્કારના ખર્ચમાં ભાગ લેવા માંગતા હો, તો તેની ખૂબ પ્રશંસા થશે.  જે પણ રકમ વધશે તે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેના બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. "

બહેને તેના જીવન માટે શુભેચ્છકોને અપીલ કરી

મૃત્યુ પહેલા લૌરીની બહેન કેસીએ સોશિયલ મીડિયા પર તેના જીવન માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. તેણીએ ફેસબુક પેજ પર લખ્યું, "મારી બહેન લૌરી હોસ્પિટલમાં કોવિડ અને ન્યુમોનિયા સામે પોતાના જીવન માટે લડી રહી છે. મારી બહેનનું લાંબું જીવન બાકી છે. અમને તારી જરૂરત છે બહેન. તારા બાળકો પ્રેમ કરે છે અને તારી ખોટ અનુભવી રહ્યા છે. આ કોઈ રાજકીય બાબત નથી. તમામ શુભેચ્છકોને મારી એક જ અપીલ છે. હું ઈચ્છું છું કે મારી બહેનને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરો.” બાદમાં લૌરીના એક સંબંધીએ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે તેની "પ્રિય ભત્રીજી કોવિડ સામેની લડાઈ હારી ગઈ છે". અન્ય સંબંધીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

from world https://ift.tt/3zxb2Sh

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...