<p>રાજ્યમાં વાવાઝોડાં અને ભારે વરસાદની સ્થિતિને જોતા (Chief Minister) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ઉચ્ચસ્તરીય બેઠક (high-level meeting) યોજી હતી. અન્ય જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી સ્થિતિની માહિતી મેળવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓ હાજર રહયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ બાબતોની તલસ્પર્શી વિગત મેળવી હતી. </p>
from gujarat https://ift.tt/3CXKiMD
from gujarat https://ift.tt/3CXKiMD
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો