મુખ્ય સામગ્રી પર જાઓ

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર આજથી થઇ જશે કોંગ્રેસી, કોંગ્રેસમાં સામેલ થવા પાછળનું આ છે કારણ

નવી દિલ્લી:જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે  કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ મુદ્દે કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે  કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે ત્રણ વાગ્યે તેને પાર્ટીની સદસ્યતા અપાવશે. ઉલ્લેખનિય છે કે, કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેમની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઇ ગઇ હતી.

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર પહેલા આઇટીઓ પાસે આવેલ શહીદ પાર્કમાં સ્થાપિત શહીદ ભગત સિંહની પ્રતિમાને ફુલમાળા અર્પણ કરશે. રાજકિય વિશ્લેષકોના મત મુજબ હાલ બિહાર પૂરતી જ તેમની ભૂમિકા સીમિત રહેશે બાદ પાર્ટી તેને રાષ્ટ્રીય સત્રે પણ મેદાનમાં ઉતારી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ પડદા પાછળ પ્રશાંત કિશોરે જ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, જૂના નેતાઓનો પ્રભાવ હવે ઓછો થઇ રહ્યો છે તેથી પાર્ટીમાં નવા યુવા ચહેરાને સામેલ કરવાની જરૂર છે. પરિણામ સ્વરૂપ કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ રહી છે. જો કે કન્હૈયા કુમાર છેલ્લા દોઢ વર્ષથી રાજકારણમાં સક્રિય છે.

બિહાર કોંગ્રેસના કેટલાક નેતા મૌન
હાલ કોંગ્રેસ નેતા આ મુદ્દે કંઇ પણ સ્પષ્ટ કહેવાથી દૂર ભાગે છે જો કે વરિષ્ઠ નેતાઓને કન્હૈયાની એન્ટ્રીથી તેમની વેલ્યૂ પાર્ટીમાં ઓછી થઇ જવાનો ડર ચોક્કસ સતાવી રહ્યો છે. આ પહેલા કન્હૈયાએ જેડીયુના નેતા અશોક ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી પરંતુ કોઇ પરિણામ ન આવ્યું. કેન્હૈયા કુમારે 2019માં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે બેગુસરાયથી ચૂંટણી લડી હતી.

from india https://ift.tt/3odlfRz

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R