<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની કન્સ્ટ્રક્શન સાઈડ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. 1 કલાક સુધી પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ સુરક્ષાને ધ્યાને ધ્યાનમાં રાખીને માથે હેલ્મેટ પણ પહેર્યું હતું. રાત્રે પોણા 9 વાગ્યે પીએમ મોદી કન્સ્ટ્રક્શન સાઈડ પર પહોંચ્યા હતા. </p>
from india https://ift.tt/3kLntFY
from india https://ift.tt/3kLntFY
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો